ગામડાંથી વિલેજ / 2,000ની વસ્તીવાળા મોરવડ ગામમાં ખેતર જવા માટે પણ પાકા રસ્તા, CCTV, બેંકિંગની પણ સુવિધા

In Morwad village with a population of 2,000, there are paved roads, CCTV, banking facilities for going to the farm

ગીર સોમનાથનું મોરવડ ગામ સમગ્ર રાજ્ય માટે આદર્શ. કોડિનારના મોરવડ ગામને આધુનિક ગામ બનાવવા સરપંચ પ્રયાસ કરતા હતા અને તેમણે સફળતા પણ મળી છે તેમની ઈચ્છા છે કે હજુ ગામનો વિકાસ થાય

બ્રેકિંગ ન્યૂઝ