આત્મહત્યા / મોરબીમાં પિતાએ ખરાબ થયેલો મોબાઇલ રિપેર ન કરી આપતા 13 વર્ષના સગીરે કર્યો આપઘાત

In Morbi, a 13-year-old boy committed suicide after his father did not repair his damaged mobile phone

મોરબીના એક વિસ્તારમાં નજીવા કારણોસર બાળકે આત્મહત્યા  કરતા ચકચાર મચી ગઈ છે. બાળ માનસને સમજવું અઘરું થઇ પડે તેવી સામાજિક સ્થિતિનું નિર્માણ ખરેખર ચિંતાનો વિષય

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ