સંક્રમણ / રાજકોટની મારવાડી યુનિ.માં એક ઝાટકે 10 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા ફફડાટ

In Marwadi Uni., Rajkot, 10 students were infected in one fell swoop

મારવાડી યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ.  10 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. વિધાર્થીઓ સંક્રમિત થયાના સમાચાર મળતા જ મારવાડી યુનિ.ની એક બિલ્ડીંગને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકાઈ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ