રાજકારણ / રાજસ્થાન-હિમાચલ સહિત અનેક રાજ્યોમાં નવાજૂનીના એંધાણ, સંગઠન મંત્રીઓને લઇ ભાજપ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં!

In many states including Rajasthan-Himachal, the BJP is preparing to take a big decision regarding the Nawajuni and...

રાજસ્થાન, હિમાચલ, દિલ્હી સહિત અનેક રાજ્યોના સંગઠનમાં ફેરબદલ થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબ અને હરિયાણાના સંગઠન મંત્રીઓ પણ પોતાનું રાજ્ય બદલી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ