ધરણા / સુરતના માંડવીમાં MLA અને વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન કરતા પોલીસ થઈ દોડતી, જાણો સમગ્ર મામલો

In Mandvi, Surat, MLAs and students were running to stop the road and became police. Find out the whole case

ST વિભાગ દ્વારા વધુ રૂટો શરૂ ન કરવામાં આવતા એક બસમાં 150 જેટલા વિદ્યાર્થીઓ મુસાફરી કરવા માટે મજબુર. કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરી વિદ્યાર્થીઓ સાથે ધરણા પર બેઠા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ