નિવેદન / મોદીજીની દાઢીની સાથે પેટ્રોલના ભાવ વધ્યા, હવે થોડી ઓછી થઈ છે: કોંગ્રેસના પૂર્વ CMનું અજબ-ગજબ નિવેદન

 in mandsaur former cm kamal nath targeted pm modi on petrol diesel price hike

મધ્યપ્રદેશના પૂર્વ CM કમલનાથે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાઢી સાથે કનેક્શનનું વિચિત્ર નિવેદન આપ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ