મહારાષ્ટ્ર / ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, પછી મહિલા પેસેન્જરે કર્યુ કંઈ એવું જે જાણી તમે પણ સલામ કરશો  

In maharashtra woman drives bus after driver suffered from Stroke attack

મુસાફરોને ગંતવ્ય સ્થાને લઈ જનાર બસના ડ્રાઈવર અચાનક હાર્ટ એટેક આવી જાય તો? આ સવાલનો જવાબ મહારાષ્ટ્રની એક મહિલા પેસેન્જરએ લીધેલા સાહસિક નિર્ણયમાં જોવા મળે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ