મધ્યપ્રદેશ / આ રાજ્યમાં આજથી ધો. 10 અને 12 ના વર્ગો નિયમિત રીતે થશે શરૂ, આ નિયમોનું પાલન રહેશે જરૂરી

in madhya pradesh 10th and 12th classes will be held regularly from december 18 2020

કોરોનાના સંકટ વચ્ચે મધ્યપ્રદેશમાં આજથી ધોરણ 10 અને 12ની શાળાઓ નિયમિત રીતે ચાલુ કરાશે. શાળાઓએ વાલીઓની મંજૂરી લેવી ફરજિયાત રહેશે આ સાથે ક્લાસમાં સામાજિક અંતર જાળવવા માટે એક બેંચ છોડીને એક બેંચમાં વિદ્યાર્થીને બેસાડાશે. સ્કૂલમાં તમામ વિદ્યાર્થીઓ માટે માસ્કની સાથે સ્કૂલમાં થર્મલ સ્કેનર, સેનેટાઈઝરની વ્યવસ્થા ફરજિયાત કરવાની રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ