બોલિવૂડ / લોકડાઉનમાં ઘરે રહીને ઘરનું આ કામ કરી રહ્યો છે શાહિદ કપૂર, જાણીને ચોંકી જશો

In Lockdown Shahid Kapoor Is In Charge Of This Household Department

શાહિદ કપૂરએ મંગળવારે ફેન્સ સાથે ટ્વિટર પર Ask Me Anything session રાખ્યું હતું. અહીં શાહિદ ફેન્સના સવાલોનો જવાબ આપ્યા હતા. હાલ લોકડાઉનમાં શાહિદ પત્ની અને બાળકો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છે. Ask Me Anything sessionમાં એક ફેનએ શાહિદ કપૂરને હાઉસહોલ્ડના કામને લઈને પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં ફેનએ પૂછ્યું કે, તે ઘરનું કોઈ કામ કરે છે કે નહીં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x