કુતૂહલ / કમલમનું 'વજન' ઓછું પડ્યું? CMની તુલા કરવામાં કમલમ ફ્રૂટની જગ્યાએ કેળા નીકળ્યા, VIDEO થયો વાયરલ

 In Kutch BJP-inspired get-together program, CM Bhupendra Patel's dragon fruit was weighed but bananas came out while...

હાલમાં કમલમ ફ્રૂટની સિઝન ન હોવાથી બોક્સમાં કેળા મુક્યા? નેતાઓએ હસતાં મોઢે ફોટા પણ પડાવ્યા કાર્યક્રમ બાદ બોક્સ ખૂલ્યા તો બોલતી બંધ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ