BIG NEWS / કુપવાડામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,ઘૂસણખોરીનો પ્રયાસ કરતાં લશ્કરના 3 આતંકવાદીઓને ઢીમ ઢાળી દીધા

In Kupwada, security forces had a major success, thwarting 3 Army militants trying to infiltrate.

કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 3 આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીની માહિતી મળ્યા બાદ સેનાએ ઓપરેશન શરૂ કર્યું હતું

બ્રેકિંગ ન્યૂઝ