ખડોલ ગામ / VIDEO: આવું હોવું જોવે! જિતેલા સરપંચે હારેલા ઉમેદવારને ઘરે બોલાવીને જે કર્યું તે જોઈને આખા ગામની છાતી ગજગજ ફૂલી

In Khadol gram panchayat of Banaskantha,The winning sarpanch was congratulated by the rival candidate

બનાસકાંઠાના ખડોલ ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ જે થયું તેના ગુજરાતભરમાં વખાણ થઈ રહ્યા છે. ચૂંટણી પહેલા બંને ઉમેદવારોએ એકબીજાને આપેલા વચનથી ફરી ગામ એક થયું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ