કચ્છની ખાખી સલામ / VIDEO : ખડીર રણમાં વૃદ્ધા બેભાન થતાં મહિલા પોલીસકર્મીએ 5 કિમી સુધી પીઠ પર ઊંચકી 

In Khadir desert, an old woman fell unconscious and a female police officer lifted her on her back for 5 km

કચ્છમાં મંદિરે જઈ રહેલા વૃદ્ધા ખડીરના રણમાં બેભાન થઈ જતાં મહિલા પોલીસકર્મી 5 કિમી સુધી પીઠ પર ઊંચકીને લઈ ગયા, વીડિયો જોઈ તમે પણ કરશો સલામ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ