Video / જૂનાગઢના કેશોદમાં દારૂ માટે સ્થાનિકોએ કરી પડાપડી, નાશ કરેલા દારૂના ખાબોચિયા ભરાતા લોકો ઉમટ્યા

જૂનાગઢના કેશોદમાં પોલીસ દ્વારા પકડાયેલ દારૂનો નાશ બરોબર ન કરતા વધેલા દારૂ માટે લોકોએ પડાપડી કરી હતી. કેશોદમાં 74 લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ