સાવધાન / આ રાજ્યમાં પ્રવાસ કરવા કોરોના ટેસ્ટ અને 14 દિવસ ક્વોરેન્ટાઈન થવું ફરજિયાત, સરકારે મુકી આકરી શરતો

in kerala govt makes rapid test and 14 day quarantine must for returning migrants

કોરોના વાયરસના કેસ વધવાને કારણે સરકારે પાછા ફરી રહેલા પ્રવાસી મજૂરો માટે શરતો રાખી છે. તેમને રાજ્યમાં પાછા ફરતાની સાથે જ રેપિડ ટેસ્ટ કરાવવો પડશે. એ બાદ તેમને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં મોકલવામાં આવશે. આ 2 ગાઈડલાઈન ઉત્તર અને ઉત્તર પૂર્વ ભારતથી પાછા ફરી રહેલા પ્રવાસીઓ માટે રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેરળમાં કોરોના કેસ વધી રહ્યા છે. હાલ અહીં સંખ્યા 12 હજારને પાર પહોંચી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ