નેટવર્થ / માત્ર એક વર્ષમાં આ શખ્સની અંબાણીની કુલ સંપત્તિ કરતા ડબલ વધી, બની શકે છે વિશ્વનો નંબર 1 ધનિક

In just one year, this person can become the world's No. 1 richest, more than double Ambani's total wealth.

ખૂબ જ ટૂંક સમયમાં એલોન મસ્ક દુનિયાના સૌથી ધનવાન આમિર બની શકે છે. હાલમાં આ સ્થાન એમેઝોનના ફાઉન્ડર અને માલિક જેફ બેઝોસની પાસે છે  જો કે છેલ્લા 12 મહિનામાં, મસ્કની કુલ સંપત્તિમાં 150 અબજ ડોલર એટલે કે 11 લાખ કરોડ રૂપિયા જેટલી વધી  ગઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ