કેસ / આ દેશની મહિલા પત્રકારે જીત્યો #MeToo કેસ, દોષિતના હતા PM સાથે સંબંધ

in japanese journalist shiori ito rape case court ordered in favour of victim

જાપાન (Japan) ની એક કોર્ટે એક જાણીતા ટીવી રિપોર્ટર પર બળાત્કારનો આરોપ લગાવનારી મહિલા પત્રકારને 3.3 મિલિયન યેન આપવાનો આદેશ આપ્યો છે. શિઓરી ઇતો (Shiori Ito) એ નોરિયૂકી યામાગૂચી (Noriyuki Yamaguchi) પર આરોપ લગાવ્યો હતો કે, તેઓએ વર્ષ 2015માં બેભાન અવસ્થામાં શિઓરીની સાથે બળાત્કાર કર્યો હતો. આ મામલામાં પૂરતા પૂરાવા ન હોવાને પગલે યામાગૂચી પર ગૂનાકીય કેસ ન ચલાવીને સિવિલ કેસ જ ચલાવવામાં આવ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ