મોંઘવારી / જાન્યુઆરીમાં છુટક ફુગાવાનો દર પહોચ્યો આસમાને, ઓદ્યોગિક ઉત્પાદનમાં થયો ઘટાડો

In January, the rate of retail inflation reached a high, as industrial output declined

ઓદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થતાં ખાણી પીણીના ભાવમાં વધારો થયો છે. જેમનાં કારણે રિટેલ ફુગાવાનો દર 7.59 % પહોચી ગયો છે. જ્યારે ખાદ્ય ફુગાવાનો દર 13.63 % છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ