ગૃહ કલેશ / જામનગરમાં ઘર કંકાસમાં ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર દેશી તમંચાથી ગોળીઓ ધરબી દેતા મહિલા ગંભીર ઇજાગ્રસ્ત

In Jamnagar, a woman was seriously injured when her husband fired shots at his wife.

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પરણીને રીસામણે જામનગરના દરેડ આવેલી પરિણીતા પર,ઇન્દોરથી આવેલા પતિએ ફાયરીંગ કરતા ચકચાર. પત્ની ઘાયલ.ફાયરિંગ કરીને પતિ થયો ફરાર

Loading...
બ્રેકિંગ ન્યૂઝ