Coronavirus / ઈટલીમા એક જ દિવસમાં 793 લોકોના મોત, 35 દેશોમા 95 કરોડ લોકો ઘરોમાં ‘કેદ’, 188 દેશ કોરોનાથી પીડિત

In Italy, 793 people die in a single day, 95 million people are imprisoned in 35 countries, 188 countries suffer from coronas

ઈટલી, સ્પેન, ફ્રાંસ અને શ્રીલંકા ઉપરાંત કેટલાય અમેરિકન રાજ્યોમાં સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવ્યું છે. 35 દેશોના લગભગ 90 કરોડ લોકોને પોતાના ઘરમાં જ કેદ કરવામાં આવ્યા છે. જ્યારે ઈટલીમાં સૌથી વધારે અસર વર્તાઈ છે. ઈટલીમાં એક જ દિવસમાં 793 લોકોના મોત નિપજ્યા છે. ઈટલીમાં મૃત્યુ આંક 4, 825 થઈ ગયો છે. ઈટલીમાં હાલ 53, 578 લોકો કોરોના ગ્રસ્ત છે. જાણો, કોરોનાની કયા દેશમાં કેવી સ્થિતિ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ