ચિંતા / ભારતમાં સતત વધી રહ્યા છે 'ફોલ્સ નેગેટિવ' કોરોના સંક્રમિત, સામે આવ્યો ચોંકાવનારો આંક

In India False Negetive Corona Cases Incresing Big Number Of Cases

દેશમાં સંક્રમણના ફેલાવાની વચ્ચે 'ફોલ્સ નેગેટિવ' દર્દી મળવાના કારણે સરકારની ચિંતા વધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં હજુ પણ કોરોનાના લક્ષણો વિનાના સંક્રમિત લોકો મળી રહ્યા છે. આ ચિંતાની વાત છે. એવા દર્દીઓથી સંક્રમણ ફેલાવવાનો ખતરો વધારે રહે છે. આ દર્દીઓને 'ફોલ્સ નેગેટિવ' દર્દીઓ કહેવામાં આવે છે. આવા દર્દીઓની સંખ્યા 30 ટકાથી પણ વધારેની છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ