કાર્યવાહી / ભારતના પગલે ચાલી પોતાના છેલ્લા દિવસોમાં ટ્રમ્પે ચીનને આપ્યો મોટો ઝટકો

In his last days following India, Trump dealt a major blow to China

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 200 થી વધુ ચાઇનીઝ સોફ્ટવેર એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણયને ટાંકીને અલી પે અને વી ચેટ પે સહિત આઠ ચાઇનીઝ એપ્લિકેશનો સાથેની લેવડ દેવડ પર પ્રતિબંધ મૂક્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ