ના હોય! / રશિયા યુક્રેન વચ્ચે ભારતમાં પાંગર્યો પ્રેમ! હિન્દુ રીત રિવાજથી કપલે કર્યા લગ્ન

in himachal pradesh russia ukraine lover couple got married according to hindu customs

બંનેના લગ્નમાં સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો અને બંનેના લગ્ન પૂરા રીતિ-રિવાજ સાથે કરાવ્યા હતા. હિમાચલી લોકસંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેથી તેઓને ઘરનો અનુભવ થાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ