Independence Day 2021 / વાહ! ગુજરાતમાં ક્યાંક મધદરિયે રાષ્ટ્રધ્વજને અપાઈ સલામી તો ક્યાંક દિવ્યાંગો માટે કરાઈ વિશેષ વ્યવસ્થા 

In Gujarat, the national flag was saluted in the middle of the sea and somewhere special arrangements in 75th Independence...

રાજ્યના અનેક જિલ્લાઓમાં 75માં આઝાદીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં પોરબંદરમાં મધ દરિયે જઈને ધ્વજવંદન કરવામાં આવ્યં અમદાવાદ, મહેસાણા, અને બનાસકાંઠામાં પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ