કાર્યવાહી / ગુજરાતમાં IT વિભાગ એક્શન મોડમાં: 7 હજારથી વધુ કરદાતાઓને નોટિસ ફટકારી, આ વ્યવહારો રડારમાં

In Gujarat, the IT department issued notices to more than 7 thousand taxpayers

જમીન-મકાન કે FDમાં મોટા રોકાણ કર્યું હોય તો આ 7 હજાર કરદાતાઓ પાસે IT રિટર્ન કોપી, ટેક્સની વિગત, બેંક-GSTની વિગત માંગવામાં આવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ