એક્શન / ગુજરાતમાં હવે RTOમાં ગેરરીતિ આચરનારાની હવે ખેર નહીં: સમગ્ર તંત્રને કરાશે 'બોડી વોર્ન કેમેરા'થી સજ્જ

In Gujarat, RTOs will now also be equipped with body-worn cameras

ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર કર્મચારી, દંડ વસૂલવાની શાખાના કર્મીઓ અને વાહનોના ફિટનેસની ચકાસણી કરતા કર્મીઓ બોડીવોર્ન કેમેરા પહેરશે, કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ સીધી નજર રાખી શકશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ