પહેલો ફટકો / ગુજરાતમાં AAPને મોટો ફટકો: ગોપાલ ઈટાલિયાને ઘણી રજૂઆત કરી છતાં કંઈ થયું નહીં તેમ કહી 300 રાજીનામા પડ્યાં

In Gujarat Rajkot 300 Aam Aadmi Party workers resigned

રાજકોટ AAPના શહેર યુવા પ્રમુખ દેવાંગ ગજ્જર, શહેર મહામંત્રી દિવ્યકાંત કગરાણા સહિત 300 જેટલા કાર્યકરોએ એકસાથે રાજીનામું ધરી દીધુ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ