ગુજરાત / આજે સાડા નવ લાખ ઉમેદવારો આપશે જુનિયર ક્લાર્કની પરીક્ષા, 6000થી વધુ બસો દોડી, બૉડી-વોર્ન કેમેરાથી રખાશે નજર

In Gujarat, nine and a half lakh students will appear for the Junior Clerk exam today

પેપર ફૂટ્યાના બે મહિના બાદ આજે ફરી જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષાર્થીઓ આ વખતે ભગવાનને એ જ પ્રાર્થના કરી રહ્યાં છે કે, આજે ફરી પેપર ન ફૂટે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ