ટ્રાફિક રૂલ્સ / ગુજરાતમાં દસ દિવસમાં શહેરોમાંથી આટલા લાખ દંડ વસૂલવામાં આવ્યો  

In Gujarat millions of traffic fines were collected from cities in ten days

રાજ્યભરમાં ટ્રાફિકના કડકમાં કડક નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યુ છે જે રાજ્યના મુખ્ય શહેરોમાં વસુલવામાં આવતા દંડને જોઈને ખબર પડે છે. અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં કરોડોનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ