ચોંકાવનારો રિપોર્ટ / ગુજરાતમાં તો મહારાષ્ટ્ર કરતા પણ વધુ લોકો ગરીબી રેખા નીચે, નીતિ આયોગે જાહેર કર્યો ચોંકવનારો રિપોર્ટ

In Gujarat, even more people are below the poverty line than in Maharashtra

નીતિ આયોગ દ્વારા દેશમાં ગીરીબીને લઈને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. જેમા ગુજરાતમાં 18 ટકા લોકો હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.જ્યારે સૌથી વધારે બિહારમાં કુલ 51.29 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ