આગાહી / રાજ્યમાં બપોરે ગરમી તો સાંજે ઠંડીની હવામાન વિભાગની આગાહી, જાણો હજુ આટલા દિવસ બેવડી ઋતુનો થશે અનુભવ

  in gujarat  double season experience hot in the afternoon and cold in the evening

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો નોંધાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ