જાહેરાત / ગુજરાતની પેટાચૂંટણી: કોંગ્રેસ દ્વારા 5 ઉમેદવારોના નામ જાહેર કરાયા, ત્રણ સીટ પર હજુ મહામંથન

In Gujarat, by-election Congress announced the names of 5 candidates, three seats are still being contested.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, જેના પર હવે પેટાચૂંટણી યોજાઇ રહી છે. આ 8 માંથી 5 બેઠક માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની આધિકારિક જાહેરાત કરવામાં આવી છે. જેમાં અબડાસાથી શાંતિલાલ સંઘાણી, મોરબી થી જયંતિલાલ  પટેલ, ધારીથી સુરેશ કોટડીયા, ગઢડાથી મોહનભાઇ સોલંકી અને કરજણથી કીર્તિસિંહ જાડેજા ચૂંટણી લડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ