ચેતવણી / શું ગુજરાતમાં કોરોના ચૂંટણીને કારણે નેતાઓની શરમ ભરતો હતો? 10 દિવસમાં 80 ટકા કેસ વધ્યા

In Gujarat 80 percent of cases increased in Last 10 days

રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં કોરોના કેસમાં 80 ટકા ઉછાળો જોવા મળ્યો છે. જો હજુ કોઈ તાત્કાલિક પગલાં ન લેવાય તો પરિસ્થિતિ ખરાબ થશે તેવી તેમને આશંકા વ્યક્ત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ