ઉડતા ગુજરાત / ડ્રગ્સનો આંતક : ગુજરાતમાં 3 વર્ષમાં 5000 થી વધુ યુવાનો નશાના રવાડે ચડયા, નશાખોર મહિલાઓનો આંકડો સાંભળીને ચોંકી જશે

In Gujarat, 5000 more youths became Drugs addicted in 3 years

એક સમયે પંજાબ ડ્રગ્સના દૂષણથી પંકાયેલું હતું. પરંતુ હવે નશાખોરીનું આ દૂષણ ગુજરાતને ભરડામાં લઈ રહ્યું છે. આ ચિંતાજનક બાબત છે. 

બ્રેકિંગ ન્યૂઝ