સગીરા સાથે દુષ્કર્મ / ગોંડલમાં યુવકે અન્ય બે મિત્રો સાથે મળીને સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, સોશિયલ મીડિયામાં માધ્યમથી સંપર્કમાં આવી હતી સગીરા

In Gondal, the youth along with two other friends committed the crime with 12 years old girl. came in contact through social...

સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી સગીરા સાથે દુષ્કર્મની ચકચારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયાના યુગમાં મોબાઈલમાં મશગુલ રહેતા સંતાનો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ