બેદરકારી / ગોધરામાં ચૂંટણી દરમિયાન એક ભૂલના કારણે 471 હોમ ગાર્ડના જવાનોનો મત ન પડ્યો

In Godhra, 471 Home Guards did not cast their votes

જે.એમ.બામણિયાએ પોસ્ટલ બેલેટ અંગેની વિગતોવાળા ફોર્મ સમયસર પહોંચાડવામાં બેદરકારી દાખવી હતી, ગોધરા યુનિટના 471 હોમ ગાર્ડઝ જવાનો મતદાનથી વંચિત રહ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ