ચા થી ચાહ / ગાંધીનગરમાં અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે માણી ચા ની લહેજત, કહ્યું પ્લાસ્ટિકના કપ બંધ કરવાના છે

In Gandhinagar, HM Amit Shah and CM Bhupendra Patel sipped tea and said that plastic cups should be closed.

ગાંધીનગરના રેલવે સ્ટેશન પર દેશના સૌ પ્રથમ મહિલા સંચાલિત ટી સ્ટોલનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ. દેશમાં સૌ પ્રથમ વાર મહિલાઓ સંચાલિત ટી સ્ટોલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ