લપડાક / ગાંધીનગરમાં કોંગ્રેસના કોર્પોરેટરે સબ-રજિસ્ટ્રારને ઝીંકી દીધો લાફો, જાણો કારણ

In Gandhinagar, a Congress corporator hit the sub-registrar. Find out the reason

ગાંધીનગર મહાનગર પાલિકાના કોર્પોરેટરે અધિકારીને લાફો મારવાની ઘટના સામે આવી છે. વોર્ડ નંબર-5ના કોંગી કોર્પોરેટર ચીમન વિજુડાએ સબ રજીસ્ટ્રારને લાફો માર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ