છેતરપીંડી / ઘરે-બેઠાં નોકરી કરો તેવી જાહેરાત જોઈને ભરાઈ ન જતા, આંખ ઉઘાડનારો કિસ્સો આવ્યો સામે

In front of an eye-opening case, not being overwhelmed by the announcement of a job at home

ગઠિયાઓની માયાજાળમાં કોઈ જરૂરિયાતમંદ કેવી રીતે ફસાય છે તેનો કિસ્સો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. કૃષ્ણનગરના એક યુવકે અખબારમાં 'ઘેરબેઠાં નોકીરીની જાહેરખબર વાંચીને ફોન કર્યો અને પછી ગઠિયાઓએ તેને રજિસ્ટ્રેશન, કુરિયર, લેપટોપ, મોબાઈલ, ટ્રાન્ઝેક્શન જેવાં બહાનાં હેઠળ બેન્કમાં ૬પ હજાર રૂપિયા ટુકડે ટુકડે ભરાવી ઠગાઈ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ