સિયાચિન / કડકડતી ઠંડીમાં આ જવાનોને ખાવાની અને પહેરવાની જરૂરી ચીજવસ્તુઓ મળતી નથી

In freezing cold conditions in Ladakh and Siachen jawans fail to receive bare minimum required food and gears

આપણે સૌ શાંતિથી સુઈ શકીએ છીએ કારણ કે સીમા ઉપર જવાનો આપણી સુરક્ષા કરવા જાગે છે. સરકાર આ જવાનોની વીરતા ઉપર ચુંટણી જીતી લે છે, સર્જીકલ સ્ટ્રાઈક કરાવે છે, એર સ્ટ્રાઇક કરાવે છે પરંતુ તેમને જરૂરી ખોરાક અને સગવડો મળતી નથી જે ખૂબ ચિંતાજનક વાત છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ