દાહોદ / ફતેપુરામાં પ્રેમી સાથે નાસી ગયેલી પરિણીતાને માર મારી જાહેરમાં ચીરહરણ, સાડી ખેંચી ગીત વગાડી વિકૃત આનંદ લીધો, ગામે તમાશો જોયો

In Fatepura, a married woman who ran away with her lover was beaten up in public, ripped off her saree

દાહોદનાં ફતેપુરામાં પ્રેમી યુગલને માર મારતો વીડિયો વાયરલ થવા પામ્યો છે. જેમાં મહિલાના પતિ અને કુટુંબીજનોએ જાહેરમાં મહિલાને માર માર્યો હતો. ત્યારે આ બાબતે પોલીસે 3 થી 4 લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યૂઝ