તમારા કામનું / ઈમરજન્સીમાં પૈસાની જરૂર પડે તો ચિંતા ના કરશો! આ રીતે ઘરે બેઠા ફટાફટા મળી જશે લોન, જાણો પ્રોસેસ

in emergency lic policy can give you personal loan know process

LICસી પોલિસી સામે લોન માટે તમે ઘરે બેઠા જ ઓનલાઈન અરજી કરી શકો છો. આ માટે તમારે પહેલા LICની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે અને આ સિમ્પલ સ્ટેપ ફોલો કરી ઘરે બેઠા જ લોન માટે એપ્લાય કરી શકો છો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ