વરસાદ / દ્વારકામાં વરસાદે સર્જી તારાજી, ચારે તરફ જમીનનુ થયુ ધોવાણ

દ્વારકામાં મેઘતાંડવના કારણે સમગ્ર જિલ્લામાં નુકસાન થયું છે. જિલ્લાના જામરાવલ ગામ તો હજું પાણી ભરાયેલા છે. ખેતરો ડૂબી જતાં પાકને પણ નુકસાન થયું છે. નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો ખૂબ જ ચિંતિત છે. ચારે બાજુ પાણી ભરાયેલું હોવાથી ખેતર સુધી પહોંચવાનો પણ રસ્તો નથી. મેઘતાંડવના કારણે દ્રારકા જિલ્લાના જામરાવલ ગામની આ સ્થિતિ સર્જાઇ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ