શ્રીનગર / નજરકેદ થયા બાદ આજે પહેલીવાર પાર્ટી નેતાઓને મળ્યા ફારુક અબ્દુલ્લા, સૌના ચહેરા પર આવ્યું સ્મિત

In Detention for Two Months Farooq and Omar Abdullah Meet 15 Member NC Delegation in Srinagar

નેશનલ કોન્ફરન્સ પ્રતિનિધિ મંડળમાં પાર્ટીના અનેક પૂર્વ વિધાયક સામેલ છે. પ્રતિનિધિ મંડળ રાજ્યપાલ સત્યપાલ મલિકને મળ્યું અને સાથે પાર્ટીના બંને વરિષ્ઠ નેતાઓને મળવાની અનુમતિ પણ માંગી. રાજ્યપાલની પરવાનગી બાદ તેઓ આજે પહેલી વાર ફારુક અબ્દુલ્લાને મળ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ