બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ડેન્ગ્યુ માટે રામબાણ છે આ સારવાર, ફટાફટ વધવા લાગશે પ્લેટલેટ્સ, જાણો ઘરગથ્થુ ઉપાય
Last Updated: 01:50 PM, 20 July 2024
જેમ જેમ ગરમી વધતી જઈ રહી છે તેમ તેમ આપણી આસપાસ મચ્છરોની સંખ્યા પણ વધી રહી છે. ડોક્ટર તેના પર નજર રાખવાની સલાહ આપે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર ડેન્ગ્યુ એક વાયરલ તાવ છે. જે મચ્છર કરડવાથી લોકોમાં ફેલાય છે.
ADVERTISEMENT
પપૈયાના પાન
ADVERTISEMENT
પપૈયાના પાનમાં એક ખૂબ જ ખાસ ઔષધિય ગુણ હોય છે. જે ડેન્ગ્યુના દર્દીઓના ઘટતા પ્લેટલેટની સંખ્યાને ઝડપથી વધારે છે. દર્દીને તેના પાનનો રસ આપવો જોઈએ.
સૂકી દ્રાક્ષ
આ ઉપરાંત એક મુઠ્ઠી ભરીને સૂકી દ્રાક્ષને આખી રાત પાણીમાં પલાડી રાખો. સવારે આ દ્રાક્ષ ડેન્ગ્યુના દર્દીને આપો.
વધુ વાંચો: ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે સારા સમાચાર, આ બેંકોમાં FD પર મળશે 9 ટકાથી વધારે વ્યાજ
વિટામિન સી
આ બીમારીમાં દર્દીઓને વિટામિન-સી વધારે હોય તેના ફૂડ્સ ખાવા જોઈએ. વિટામિન સી દર્દીના શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યાને વધારવામાં મદદ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.