ખુલાસો / દિલ્હી મેટ્રોમાં એક શખ્સે યુવતી સામે પૅન્ટ ખોલીને કર્યુ શરમજનક કામ, યુવતીએ આ રીતે પાઠ ભણાવ્યો

In Delhi Metro, a man opened a pants in front of a woman and did a shameful job.

હું સાતમાં કોચમાં ટુ સીટર સીટ પર બેઠી હતી. યેલો લાઈનથી હું ગુડગાવ જઈ રહી હતી. અને એક વ્યક્તિ મારી સામે ઉભો હતો. મને જાણ ન રહી તે મારી તરફ જોઈ રહ્યો હતો. પછી મને જાણ થઈ કે તે તેમના પેન્ટની ચેઈન ખોલી પ્રાઈવેટ પાર્ટ બતાવી રહ્યો છે. મને સમજાયું નહીં કે હું શું કરું?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ