ત્રિપલ તલાક / દાણીલીમડામાં તીન તલાક આપીને પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

In Danilimda, the husband gave divorce and expelled his wife from the house

ત્રિપલ તલાક આપવાં કાયદાકીય રીતે હવે ગુનો છે. છતાં દાણીલીમડાં વિસ્તારમાં પતિએ પત્નીને માર મારીને તલાક-તલાક-તલાક કહીને ઘરમાંથી કાઢી મૂકી હોવાની ઘટના પ્રકાશમાં  આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ