વનવિભાગ / ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં 5 સિંહના મોત મામલે વનમંત્રી ગણપત વસાવાનું નિવેદન, જાણો શું આપ્યું મોતનું કારણ

In case of death of 5 lions in last 15 days in Gujarat

રાજ્યમાં સિંહોના મોત મામલે મંત્રી ગણપત વસાવાએ કહ્યું, 15 દિવસમાં 5 સિંહના મોત થયા, 5 સિંહના કુદરતી મોત થયા છે કોઈપણ પ્રકારના રોગથી સિંહના મોત થયા નથી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ