ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ગેરવર્તણૂક / બ્રિસ્બેનમાં ભારતીય ખેલાડીઓ ટોયલેટ સાફ કરવા બન્યા મજબૂર, BCCIએ આપવી પડી દખલ 

In Brisbane, Indian players were forced to clean toilets

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે અને છેલ્લી મેચ માટે ટીમ ઇન્ડિયા બ્રિસ્બેન પહોંચી ગઇ છે. અજીંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ સંપૂર્ણ પ્રયાસ કરશે કે તે ચોથી મેચ જીતીને ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી લે પરંતુ તે વચ્ચે બ્રિસ્બેનમાં ભારતીય ખેલાડીઓને બેઝીક સુવિધાઓ પણ આપવામાં આવી નથી. તેઓ ટોયલેટ પણ જાતે સાફ કરી રહ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ