સેવાને સલામ / ખજૂરભાઈ પાસે પીડિત પરિવારે પાણી માંગ્યુ તો એવી વ્યવસ્થા કરી આપી કે આખી જિંદગી પાણી જ નહીં ખૂટે

In Botad, Nitin Jani Khajurbhai helped the mentally ill a lot

ખેત મજૂર પ્રાગાજીભાઈનો પુત્ર મહેશ ઉમર વર્ષ 22 છે માનસીક પીડિત, પરિવારની પાણીની જરૂરિયાતને જોતા નીતિન જાનીએ વાડીમાં બોર  કરાવી આપ્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ